Friday, 10 May 2019

Kunwarbai's Mamrero Plan on the occasion of the wedding of the daughter of the Scheduled Caste

અનુ.જનજાતિની કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરુ યોજના

યોજનાનો ઉદ્દેશ
·         અનુસુચિત જનજાતિના કુંટુંબની કન્યાના લગ્ન પ્રસંગે નાણાંકિય સહાય.
પાત્રતાના ધોરણો
·         લાભાર્થી કન્યાની ઉંમર ૧૮ વર્ષ અને કુમાર ૨૧ વર્ષ થી ઓછી ન હોવી જોઈએ.
·         લગ્ન કર્યાના પુરાવા
·         લગ્ન થયેના ૧ વર્ષમાં અરજી કરવાની રહેશે.
·         કુટુંબની વાર્ષિક આવકમર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૭૦૦/-અને શહેરી વિસ્તારમાં રૂ. ૬૮,૦૦૦/-
યોજનાના ફાયદા/સહાય
·         લાભાથીને રૂ. ૧૦,૦૦૦/- ની સહાય ચેક થી ચુકવવામાં આવે છે.
પ્રક્રિયા
જિલ્લાના મદદનીશ કમિશનર તિ વિકાસની કચેરીમાં નિયત નમૂનામાં દસ્તાવેજી પુરાવાના રજુ કરવાની હોય છે અને આ દસ્તાવેજના આધારે નિયમ અનુસાર મળવાપાત્ર લાભાર્થીઓને સહાય ચુકવવામાં આવે છે.

No comments:

Post a Comment