Wednesday 10 April 2019

પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા યોજના, ઇન્દીરા આવાસ યોજના અંગેના સરકારી ઠરાવો તથા કાયદા અને નિયમો

સરકારી ઠરાવો

કામગીરી

  • ગ્રામ્ય ગરીબો ને ઘરના બાંધકામ માટે ભંડોળ પૂરુ પડવું.
  • MGNREGS દ્વારા રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવી.
  • સ્વયં સહાય જૂથોની રચના અને સ્વયં સહાય જૂથોને ધિરાણ અપાવવું.
  • કુશળતા તાલીમ અને પ્લેસમેન્ટ પ્રોજેક્ટ દ્વારા SHG કાર્યક્રમ ને મદદરૂપ થવું.
  • મહિલાઓ માટે આજીવિકા ની તકો વધારવા માટે તેમને વિવિધ પ્રકારની તાલીમ જેવી કે મધમાખી ઉછેર, પ્રાણી-ખાતર ઉત્પાદન, વન પેદાશ નિષ્કર્ષણ વગેરે આપવી.
  • પશુપાલન, કૃષિ પ્રસંસ્કરણ અને ખાધ પ્રસંસ્કરણ ને આસાન બનાવવું
  • બીપીએલ કુટુંબો અને સ્પેશીયલ એપીએલ કુટુંબો ને શૌચાલય બાંધકામ માટે નાણાકીય મદદ અને " સામૂહિક શૌચાલય " નું નિર્માણ કરવું.
  • ઘન અને પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન કરવું.
  • જળ સરંક્ષણ અને દુષ્કાળ નિયંત્રણ માટેની પદ્ધતિઓ વિકસાવી.
  • જળ સરક્ષણ ના માળખાં, સિંચાઇ નહેરો, મૃદા અને ભેજ સંરક્ષણ માટેની પદ્ધતિઑ નું બાંધકામ કરવું.
  • વિવિધ યોજનાઓ અને તેના ફાયદા વિશેની IEC (માહિતી, શિક્ષણ અને પ્રસારણ ) પ્રવૃત્તિઓ દ્વારા જાગૃતિ લાવવી.
  • ગ્રામ્ય સંપર્કતામાં સુધારો લાવવો.

No comments:

Post a Comment