Friday, 10 May 2019

પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના


યોજનાનો ઉદ્દેશ: શૈક્ષણિક વિકાસ માટે સહાય.
પાત્રતાના ધોરણો : એસ. એસ. સી. પછીના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુ.જનજાતિના વિધાથીઓને આ શિષ્યવૃતિ મળવાપાત્ર થાય છે
આવકનું ધોરણઃ . વાર્ષિક રૂ. ૨,૫૦,૦૦૦/- ની આવક મર્યાદા ધ્યાને લેવાની રહેશે.
શિષ્યવૃત્તિના દર
ગ્રુપ
હોસ્ટેલર
ડેરકોલર
૧૨૦૦
૫૫૦
૮૨૦
૫૩૦
૫૭૦
૩૦૦
૩૮૦
૨૩૦
પ્રક્રિયા:
અનુ.જનજાતિના વિધાથીએ પો રજીફોર્મ ભરીને જરુરી દસ્તાવેજો સાથે સબંધિત શાળા/કોલેજને રજુ કરવાનું હોય છે. શાળા/કોલેજ ધ્વારા તમામ વિધાથીઓના ફોર્મ મેળવી નિયત નમુનામાં ગતો સાથેની દરખાસ્ત તૈયાર કરી સબંધિત મદદનીશ કમિશ્રરશ્રી/આદિજાતિ વિકાસ અધિકારીશ્રીની કચેરીમાં રજુ કરવાનું હોય છે, જયાં તેઓની શિષ્યવૃત્તી મંજુર કરી વિધાથીઓના બેંક ખાતાઓમાં જમા કરાવવાની કાર્યવાહી કરવામાં આવે છે.
નોંધઃ આ યોજના હેઠળ રુ.૨,૫૦,૦૦૦/- ની આવક મર્યાદા નિયત કરેલ છે. પરંતુ આ આવક મર્યાદા કરતા વધુ આવક ધરાવતા વાલીઓની કન્યાઓને પણ ઉકત ધોરણે શિષ્યવૃત્તી મંજુર કરવામાં આવે છે.

No comments:

Post a Comment