જિલ્લા કોડ
| જિલ્લાનું નામ | મુખ્યમથક (શહેર) | કુલ વસ્તી (૨૦૦૧) | ક્ષેત્રફળ (ચો.કિ.મી. ) |
વસ્તીની ગીચતા (/ચો.કિ.મી.)
|
---|---|---|---|---|---|
AH | અમદાવાદ | અમદાવાદ | ૫૮,૦૮,૩૭૮ | ૮,૭૦૭ | ૬૬૭ |
AM | અમરેલી | અમરેલી | ૧૩,૯૩,૨૯૫ | ૬,૭૬૦ | ૨૦૬ |
AN | આણંદ | આણંદ | ૧૮,૫૬,૭૧૨ | ૨,૯૪૨ | ૬૩૧ |
BK | બનાસકાંઠા | પાલનપુર | ૨૫,૦૨,૮૪૩ | ૧૨,૭૦૩ | ૧૯૭ |
BR | ભરૂચ | ભરૂચ | ૧૩,૭૦,૧૦૪ | ૬,૫૨૪ | ૨૧૦ |
BV | ભાવનગર | ભાવનગર | ૨૪,૬૯,૨૬૪ | ૧૧,૧૫૫ | ૨૨૧ |
DA | દાહોદ | દાહોદ | ૧૬,૩૫,૩૭૪ | ૩,૬૪૨ | ૪૪૯ |
DG | ડાંગ | આહવા | ૧,૮૬,૭૧૨ | ૧,૭૬૪ | ૧૦૬ |
GA | ગાંધીનગર | ગાંધીનગર | ૧૩,૩૪,૭૩૧ | ૬૪૯ | ૨,૦૫૭ |
JA | જામનગર | જામનગર | ૧૯,૧૩,૬૮૫ | ૧૪,૧૨૫ | ૧૩૫ |
JU | જૂનાગઢ | જૂનાગઢ | ૨૪,૪૮,૪૨૭ | ૮,૮૩૯ | ૨૭૭ |
KA | કચ્છ | ભુજ | ૧૫,૨૬,૩૨૧ | ૪૫,૬૫૨ | ૩૩ |
KH | ખેડા | ખેડા | ૨૦,૨૩,૩૫૪ | ૪,૨૧૫ | ૪૮૦ |
MA | મહેસાણા | મહેસાણા | ૧૮,૩૭,૬૯૬ | ૪,૩૮૬ | ૪૧૯ |
NR | નર્મદા | રાજપીપળા | ૫,૧૪,૦૮૩ | ૨,૭૪૯ | ૧૮૭ |
NV | નવસારી | નવસારી | ૧૨,૨૯,૨૫૦ | ૨,૨૧૧ | ૫૫૬ |
PA | પાટણ | પાટણ | ૧૧,૮૧,૯૪૧ | ૫,૭૩૮ | ૨૦૬ |
PM | પંચમહાલ | ગોધરા | ૨૦,૨૪,૮૮૩ | ૫,૨૧૯ | ૩૮૮ |
PO | પોરબંદર | પોરબંદર | ૫,૩૬,૮૫૪ | ૨,૨૯૪ | ૨૩૪ |
RA | રાજકોટ | રાજકોટ | ૩૧,૫૭,૬૭૬ | ૧૧,૨૦૩ | ૨૮૨ |
SK | સાબરકાંઠા | હિંમતનગર | ૨૦,૮૩,૪૧૬ | ૭,૩૯૦ | ૨૮૨ |
SN | સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર | ૧૫,૧૫,૧૪૭ | ૧૦,૪૮૯ | ૧૪૪ |
ST | સુરત | સુરત | ૪૯,૯૬,૩૯૧ | ૭,૬૫૭ | ૬૫૩ |
TA | તાપી | વ્યારા | ૭,૭૬,૮૭૬ | ૩,૦૪૦ | - |
VD | વડોદરા | વડોદરા | ૩૬,૩૯,૭૭૫ | ૭,૭૯૪ | ૪૬૭ |
VL | વલસાડ | વલસાડ | ૧૪,૧૦,૬૮૦ | ૩,૦૩૪ | ૪૬૫ |
સરકારની વિવિધ યોજનાઓ / માહિતીઓ / ફોર્મ તથા સધળી તમામ વિગતો આ બ્લોગમાં ઉપલબ્ધ છે. જો આ માહિતી આપને ગમે તો લાઇક તથા આ માહિતી બીજા સાથે શેર કરવાનું ભુલશો નહીં..
Monday, 4 May 2020
ભારતનાં મહત્વના રાજ્ય ગુજરાતમાં કુલ 33 (૨૬ જૂના અને ૭ નવા) જિલ્લાઓની કુલ સંખ્યા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment