યોજનાનો ઉદ્દેશ:
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના-૧: વસતી ગણતરી ૨૦૦૧ મુજબના ૨૫૦ થી વધુ વસતીના આદિજાતિ પર અને પ૦૦ થી
વધુ વસતીવાળા બિન આદિજાતિ પરાઓને કનેકિટવિટી આપવી.
પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના-૨ જે રાજ્યોમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના-૧ મુજબ ના મળવાપાત્ર પર
જોડાણ ની ૧૦૦% મંજુરી મેળવી લેવામાં આવી હોય તેવા રાજ્યોના હયાત રોડ નેટવર્ક પૈકી
માર્ગદર્શિકા મુજબના માકીંગ ની પાત્રતામાં આવતા પસંદગીના ગ્રામ્ય અને અન્ય જિલ્લા
માર્ગોને જોડીને બનતા થુ રૂટને પ.પ મીટર સુધી પહોળા અને મજબૂતીકરણ જોગવાઇઓ છે.
યોજનાના ફાયદા/સહાય
1.
પ્રધાન મંત્રી
ગ્રામ સડક યોજના-૧ હેઠળ ૨૦ પ૭ પરાઓ અને ૧૨૩૦ બિન આદિજાતિ પરાઓ મળી કુલ ૩૨૮૭ પરાઓ કુલ
પ૩૪૮.૯૨ કિલોમીટરની લંબાઈ દ્વારા એક બારમાસી રસ્તા ડાણના લાભ માટે રૂ. ૧૩૬૪.૬૭
કરોડની કિંમતે આવરી લેવા પરાઓને જોડતા પર ૧૨.૩૦ કિલોમીટરના રસ્તાઓના કામો
પૂર્ણકરવામાં આવ્યા છે. ઉપરાંત કુલ ૬ ૧૯૧૩૭ કિલોમીટરના ગ્રામ્ય રસ્તાઓ ને રૂ.
૨૦૦૩.૪૯ કરોડની કિંમતે મજબૂતીકરણ માટે મંજૂરી મેળવી લેવામાં આવી, જે પૈકી ૬૦૬૩ કિલોમીટરની લંબાઇ ના રસ્તાઓની સુધારણા / મજબુતીકરણ ના કામ
પૂર્ણ કરવામાં આવ્યા છે. પ્રધાન મંત્રી
ગ્રામ સોકુ યોજના -૨ હેઠળ કુલ ૧૧૮૦.૩૧ કિલોમીટરના ગ્રામ્ય રસ્તાઓ ને રૂ. ૬૭૭,૭૧ કરોડની કિંમતે પહોળા અને સુધારણા/ મજબુતીકરણ માટે મંજૂરી
લેવામાં આવી જે પૈકી ૯૦૬.૪૨ કિલોમીટરની લંબાઇના રસ્તાઓના સુધારણા / મજબુતીકરણના
કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.
અમલીકરણ કરતી કચેરી / સંસ્થા /એજન્સી /સંસ્થા :
યોજના રણ માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ હેઠળ
વિભાગીય કચેરી મારફત અમલ કરવામાં આવે
છે તથા રાજ્ય કક્ષાએ સમીક્ષા ગુજરાત સ્ટેટ રૂરલ રોડ ડેવલપમેન્ટ એજન્સી/ માર્ગ અને
મકાન (પંચાયત) વિભાગ દ્વારા કરવામાં આવે છે.
અન્ય શરતો
·
જમીન ઉપલબ્ધ
કરાવવાની જવાબદારી રાજ્ય સરકારની છે.
·
મંજૂર કરેલ રકમ
ઉપરનું નાણાકીય ભારણ જેમ કે - ટૅડર પ્રિમિયમ / સ્ટાર રેટ / એક્સટ્રા – એકસેસ જેવી રકમ વગેરે રાજ્ય સરકારે ભોગવવાની હોય છે.
·
નવેમ્બર ૨૦૧પ ના
પરિપત્ર થી ભારત સરકારે ૦૧-૦૪-૨૦૧પ થી અમલમાં આવે તે રીતે યોજનાની ફંડીગ પેટર્નમાં
૬૦ :૪૦ (કેન્દ્ર : રાજ્ય) નો ફેરફાર કરવામાં આવ્યો છે.
No comments:
Post a Comment