Thursday, 25 April 2019

સુરક્ષા ડિપોઝીટ યોજના:

સુરક્ષા ડિપોઝીટ યોજના:

હેતુ :
આ યોજના અંતર્ગત કોઇપણ વ્યક્તિ PMSBY યોજનાના સતત કવરેજ માટે  ફક્ત એક વખત ભેટની વ્યવસ્થા, જે માટે ફક્ત એક વાર રૂ. ૫૦૦૧  રોકડ અથવા ચેક મારફતે ચુકવવાની વ્યવસ્થા.
જીવન સુરક્ષા ડિપોઝીટ યોજના: આ યોજના અંતર્ગત કોઇપણ વ્યક્તિના PMSBY અને PMJJBY કવરેજ માટે ફકત એક વખત ભેટની વ્યવસ્થા. જે માટે રૂ. ૫૦૦૧ની રકમ રોકડમાં અથવા ચેક મારફત જમા કરાવવાની વ્યવસ્થા.
જીવન સુરક્ષા ગીફટ ચેક:આ યોજના અંતર્ગત કો હતિ પ્રધાનમંત્રી સુરક્ષા બંધન યોજના સતત કવરેજ માટે ફકત એક વખત યવસ્થા. આ માટે જે વ્યક્તિ વીમા પ્રિમિયમ ગિફ્ટ આપવા ઇચ્છતું હોય તે જે તે વ્યક્તિના નામનો રૂ.૩૫૧/- નો ડીમાનડ ડ્રાફ્ટ અથવા ગિફ્ટ ચેક ખરીદી શકશે.
અમલીકરણ સંસ્થાઓ: આ યોજનાનો લાભ લેવા નજીકની કોઇપણ બેંકની શાખાનો સંપર્ક કરવો.

No comments:

Post a Comment