Saturday 20 April 2019

મહિલા અને બાળવિકાસ વિભાગના મહત્‍વની યોજનાઓ


મહિલાને લગતી સરકારી યોજના

·         બેટી બચાવો (સેવ ધ ગર્લ ચાઈલ્‍ડ)
·         નારી-ગૌરવ નીતિ - મહિલાઓનું ગૌરવ, જાતીય સમાનતા
·         બાલિકા સમૃદ્ધિ યોજના
·         કિશોરી સશક્‍તિ યોજના- કિશોરવસ્‍થા, શક્‍તિ અને જાગૃતિ
·         સ્‍વંયસિદ્ધા યોજના- સાચા અર્થમાં સશક્‍તિકરણ
·         વિધવા સહાય અને તાલીમ યોજના
·         સરસ્‍વતી સાધના યોજના
·         કુવંરબાઈનું મામેરું યોજના
·         સાત ફેરા સમુહલગ્ન
·         મહિલા વૃદ્ધાશ્રમ
·         ચિરંજીવી યોજના
·         નારી અદાલત
·         સખી મંડળ યોજના
·         કૃષિ તાલીમ યોજના
·         મત્‍સ્‍ય ઉદ્યોગ સાહસિક યોજના
મહિલા અને બાળવિકાસ વિભાગ નીચેના વિભાગો હેઠળ કાર્યરત છે :
·         મહિલા અને બાળ વિકાસ કમિશનર
·         નિયામક, સમાજ સુરક્ષા
·         ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ (જીડબલ્‍યુઈડીસીએલ)
·         ગુજરાત રાજ્‍ય મહિલા આયોગ
·         જેન્‍ડર રિર્સોસ સેન્‍ટર(સ્‍વાયત્ત)
·         કમિશનર, કેન્‍દ્રીય સમાજ કલ્‍યાણ બોર્ડ
ગુજરાત મહિલા અને બાળવિકાસ વિભાગ :
મહિલાઓ માટે જાતીય સમાનતા સર્જવાની જવાબદારી સર્વાગી વિકાસ પ્રક્રિયાનો આધાર


જાતિય સમાનતા :
·         સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સશક્‍તિકરણ
·         વિચારો, અભિવ્‍યક્‍તિ, માન્‍યતા, શ્રદ્ધા અને ધર્મનું સ્‍વાતંત્ર્ય
·         તક અને દરજ્‍જા ની સમાનતા
·         મહિલાઓ માટે ન્‍યાય અને સમાનતા, સામાજિક-આર્થિક સશક્‍તિકરણ માટે જાગૃતિ લાવવી
પહેલ
·         સમાજમાં અનેક ક્ષેત્રોમાં મહિલાઓને અસમાનતાનો સામનો કરવો પડે છે.સ્ત્રી-પુરુષનું પ્રમાણ, સામાજિક માળખું, ઘરે અને કામના સ્થમળે જાતીય હિંસા, શિક્ષણનું નીચું પ્રમાણ, આરોગ્યર અને પોષણનો અભાવ, આમ અનેક મોરચે મહિલાઓએ સહન કરવું પડે છે. ગુજરાતે મહિલાઓને સુશિક્ષિત - સુરક્ષિત અને જાગૃત્ત બનાવવા જેન્ડડર ઈક્વાંલિટી પોલીસી(જીઈપી) ઘડી છે. મહિલા અને બાળવિકાસ વિભાગે મહિલા અને બાળકોની સ્થિજતિ સુધારવા માટે યોજનાઓને અમલી બનાવી છે, રાજ્ય સરકારે નવી પહેલ કરી છે.


No comments:

Post a Comment