Thursday, 25 April 2019

“બેટી વધાવો અભિયાન

“બેટી વધાવો અભિયાન

યોજનાનો ઉદેશ
સ્ત્રી ભૂણ હત્યા અટકાવવાના હેતુસર ગર્ભના જાતિ પરીક્ષણ ઉપર પ્રતિબંધ મુકતો, ધી પીસી એન્ડ પીએનડીટી એકટ, ૧૯૯૪ રાષ્ટ્રીય કક્ષાએ અમલમાં મુકવામા આવેલ છે. જન્મ સમયે બાળકોના જાતિ પ્રમાણદરમાં સમાનતા લાવવા ગુજરાતમાં ‘‘બેટી વધાવો” અભિયાન અંતર્ગત કાયદાનું સઘન અમલીકરણ કરવામાં આવેલ છે તથા જનજાગૃતિના વિવિધ માધ્યમો દવારા પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહયો છે. હાલ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ‘ ચાઓ બેટી પઢાઓ’ યોજના અમલમા મુકેલ છે, જેમાં ગુજરાતના અમદાવાદ ગાંધીનગર સુરત  મહેસાણા, રાજકોટ, અમરેલી આણદ, પાટણ અને ભાવ કુલ ૯ જિલ્લાઓ આવરી લેવામાં આવેલ છે.
અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા
પીસી એન્ડ પીએનડીટી એકટ-૧૯૯૪ની જોગવાઇ અનુસાર કાયદાનું અમલીકરણ કરવા સારુ રાજ્ય સરકાર ઓથોરીટી તરીકે સ્ટેટ એપ્રોપ્રિએટ ઓથોરીટી, કલેકટરશ્રી, જિ અધિકારીશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, તાલુકા હેરશ્રી, પ્રાંત ઓફિસરશ્રી, કોર્પોરેશન એરીયાની નિમણુંક કરી સદર કાયદાનું અમલીકરણ તથા સંલગ્ન કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.

No comments:

Post a Comment